Gujarati Good Morning videos by AJ Devanshi Watch Free
Published On : 15-Feb-2019 08:00am778 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
15 Comments
કોમલબેન તમારી નવલકથા માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આશા છે મને ટૂંક સમયમાં વાંચવા મળશે. તમારી સુંદર કોમેન્ટ માટે તમારો આભાર.
પ્રાનલ પટેલ , હું તમારી લાગણી સમજી શકું છું કારણ કે આ ઘટનાથી મારું હૃદય પણ કંપી ઊઠયું છે. તમારી અને મારી સાથે આખા ભારતના લોકો શોકમાં છે. આપણે બે મિનિટ મૌન પાળી અને આપણા જવાનોને શ્રદ્ધાંજલિ આપીએ.
શહીદ થયેલા જવાનો ને શ્રધ્ધાંજલી. એ પણ એક પ્રેમ નો રંગ છે. માતૃભૂમિ પ્રત્યે નો પ્રેમ.?
પ્રેમ નો કોઈ એક રંગ નથી હોતો. સમાજ ના અમુક રિવાજો ને કારણે અનહદ પ્રેમ હોવા છતાં અલગ રહેવું પડે છે, એવા કિસ્સા ઓ ની સમાજ માં કોઈ કમી નથી. મારી નવલકથા 'નથણી ખોવાણી 'એની જ વાત લઈને આગળ વધી રહી છે. ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું છે તમે.
સાહીર અમ્રુતા પ્રૅમ ની પરિભાષા બની ગયૅલા એ સમયૅ .... દૅવાંશી ખુબ સરસ રજુઆત કરી આપૅ
મારા દેશના જવાનો પર કાયરતા પૂર્ણ હુમલો થાય ત્યારે મારી કલમ ક્યારેય પ્રેમના શબ્દો નથી લખી શકતી.શક્ય હોય તો માતૃભારતી તરફથી એ જવાનો ને અંજલિ અર્પણ કરીયે.@AJ Devanshi.અમનમાં પ્રેમ અને શાંતિ લેહરાશે ત્યારે પ્રનલની કલમ જરૂર પ્રેમ પરનાં વિચારો કહેશે...
આભાર સચિન સોની.